H. H. 1008 Acharya
Shree Ajendraprasadji Maharaj 


 
Useful Links 
 
 
 
 
 
 

નોર્થ અમેરિકાને આંગણે ષષ્ઠમ્ સોપાન
શ્રી હરિકૃષ્ણમહારાજ સૂત

આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ દ્વિશતાબ્દી કૃતાંજલિ મહોત્સવ
તથા
શ્રી સ્વામિનારાયણ મંદિર, વ્હીલીંગ – શીકાગો નો ૨૧ મો વાર્ષિક પાટોત્સવ
May 19th – May 28th 2012 
 
સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે સવંત ૧૮૮૨ ના કારતક સુદ – ૧૧ ના દિવસે વડતાલધામમાં પ. પૂ. ધ. ધુ. શ્રીરઘુવીરજી મહારાજશ્રીને પોતાના પુત્ર તરીકે સ્વીકારી પોતાના સ્થાને દક્ષિણ વિભાગ વડતાલ દેશમાં આચાર્યપદે સ્થાપના કરી આત્યાંતિક કલ્યાણનો અજોડ માર્ગ પ્રદાન કર્યો.
એવા અતિસમર્થ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સૂત, અનંતશ્રીવિભૂષિત, ધર્મકુળ ચુડામણી આચાર્યપ્રવર આદિઆચાર્ય પૂ. ધ. ધુ. શ્રીરઘુવીરજી મહારાજશ્રીના પ્રાગટ્યને આ વર્ષે ૨૦૦ વર્ષ પૂર્ણ થાય છે.
તે ઉપલક્ષમાં તેમના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવા તેમજ ગુરુઋણમાંથી મુક્ત થવા માટે, વડતાલ દેશ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદિ પીઠાધિપતિ વિદ્યમાન પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશિર્વાદથી તેમજ પ.પૂ.૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની પ્રેરણાથી, તેમજ પૂ.સંતો-ભક્તોના સહિયારા સહકારથી “શ્રી હરિકૃષ્ણ મહારાજ સૂત આદિઆચાર્ય શ્રી શ્રીરઘુવીરજી મહારાજ દ્વિશતાબ્દિ કૃતાંજલી મહોત્સવ ” નું Shree Swaminarayan Temple, Wheeling Chicago, USA ને આંગણે તા. 19th May 2012 – 28th May, 2012 સુધી અતિભવ્ય આયોજન કરેલ છે. તો નોર્થ અમેરિકામાં વસતા દરેક ભક્તોને આ મહોત્સવનો લાભ લેવા માટે અમારું ભાવભીનું આમંત્રણ છે. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
H. H. 108 Lalji
Shree Nrigendraprasadji Maharaj 
 
Upcoming Events

Raksha Bandhan
Dt. August 1, 2012


Mukutotsav Poonam
Dt. August 1, 2012


Janmashtami
Dt. August 9,2012


Janmashtami Samiyo
Dt. August 11, 2012


Aji Ekadashi
Dt. August 13, 2012


Indian Independence Day
Dt. August 15, 2012


Amas
Dt. August 17, 2012


Shri Hari Nom
Dt. August 25, 2012


Ekadashi
Dt. August 27, 2012


Poonam
Dt. August 15, 2012



 
 
 
 
 
 
 
 
 
 
 
 
 


© Copyright 2012. I.S.S.O. of Chicago Inc. Shri Swaminarayan Temple - Wheeling, IL - USA. All Rights Reserved 
 
POWERED BY CirtexHosting